એનામ્નેસ્ટિક પ્રતિભાવ (Anamnestic response) એટલે શું?

  • A
    રોગકારકનો પ્રથમ વખત સામનો કરવો
  • B
    રોગકારકનો બીજી વખત સામનો કરવો
  • C
    $A$ અને $B$ બંને
  • D
    ઉપરમાંથી એક પણ નહીં

Explore More

Similar Questions

પ્રતિકારક તંત્ર:

સાપ કરડ્યા પછી એન્ટિબોડીઝ આપવાથી કયા પ્રકારની પ્રતિકારકતા મળે છે?

લસિકા પેશી (Lymphoid tissue) ક્યાં જોવા મળે છે?

પ્રાથમિક અને ગૌણ લસિકા અંગોના નામ આપો.

જ્યારે શરીર પોતાના જ કોષો પર હુમલો કરે અને શરીરને નુકસાન પહોંચાડે,ત્યારે તેને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo