નીચેનામાંથી કયું માનવ-નિર્મિત નિવસનતંત્ર છે?

  • A
    ખાડી (Estuary)
  • B
    મરઘાં ઉછેર કેન્દ્ર (Poultry farms)
  • C
    ઘાસના મેદાનો (Grassland)
  • D
    જંગલ (Forest)

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં $Z$ ને ઓળખો જે કાર્બન ચક્ર દર્શાવે છે.

વિધાન : દ્વિતીયક અનુક્રમણ તાજેતરમાં ખુલ્લા થયેલા વિસ્તારમાં થાય છે.
કારણ : તે વિસ્તાર ખુલ્લો થવાને કારણે થાય છે.

કાર્બન ચક્રમાં,વનસ્પતિઓ માટે કાર્બનનો સ્ત્રોત કયો છે?

સીર (sere) માં પ્રાથમિક અનુક્રમણ (primary succession) એટલે શું?

નીચેની આહાર શૃંખલામાં સંભવિત કડી '$M$' ને ઓળખો.
વનસ્પતિ $\rightarrow$ કીટક $\rightarrow$ $M$ $\rightarrow$ સાપ $\rightarrow$ ગરુડ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo