મેલેરિયામાં દર ત્રણથી ચાર દિવસે આવતી ઠંડી અને તીવ્ર તાવ માટે કયો ઝેરી પદાર્થ જવાબદાર છે?

  • A
    હિમોઝોઈન
  • B
    હિમોગ્લોબિન
  • C
    હિમોએરિથ્રિન
  • D
    હિમોલિમ્ફ

Explore More

Similar Questions

મનુષ્યના શરીરમાં કયા કોષોમાં $Plasmodium$ અંતઃપરોપજીવી તરીકે વર્તે છે?

સાચું વિધાન પસંદ કરો.

મેલિગ્નન્ટ ટર્શિયન મેલેરિયા (malignant tertian malaria) કોના દ્વારા થાય છે?

મેલેરિયાના પરોપજીવીનો નીચેનામાંથી કયો તબક્કો મનુષ્યમાં એરિથ્રોસાઇટિક ચક્ર શરૂ કરી શકે છે?

$Plasmodium$ માં,મનુષ્યના $RBC$ માં ટ્રોફોઝોઇટમાંથી યુગ્મકજનક (gametocytes) બને છે,પરંતુ તે $RBC$ ની અંદર આગળ વિકાસ પામતા નથી કારણ કે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo