ગોનેડોટ્રોપિક અંતઃસ્ત્રાવ ........... દ્વારા નિર્માણ પામે છે.

  • A
    શુક્રપિંડના આંતરાલીય કોષો
  • B
    એડ્રિનલ બાહ્યક
  • C
    પિટ્યુટરીના એડીનોહાયપોફાયસીસ
  • D
    થાઇરોઇડના પશ્ચ ભાગ

Explore More

Similar Questions

$A$: પ્રોલેક્ટિન પિટ્યુટરી અંતઃસ્ત્રાવોમાં અજોડ છે કારણ કે તે હાયપોથેલેમસના મુખ્ય અવરોધક નિયંત્રણ હેઠળ છે.
$R$: તેનું નિયંત્રણ કરનાર ઘટક ન્યુરોટ્રાન્સમીટર ડોપામાઇન છે,જે ટ્યુબરોઇન્ફન્ડિબ્યુલર ચેતાકોષો દ્વારા ઉત્પન્ન થાય છે.

નીચેનામાંથી કયું ન્યુરોહોર્મોન્સનું સંગ્રહ અને મુક્તિ કેન્દ્ર છે?

પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવો છે:

મનુષ્યમાં પિટ્યુટરી ગ્રંથિના કયા ભાગમાંથી $MSH$ નો સ્ત્રાવ થાય છે?

પીટ્યુટરી ગ્રંથિનો વૃદ્ધિ અંતઃસ્ત્રાવ (Growth Hormone) ..... ની હાજરીમાં વધુ અસરકારક છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo