નીચેનામાંથી કોણ ચેતા અંતઃસ્ત્રાવોના સંગ્રહ અને મુક્તિ માટેના કેન્દ્ર તરીકે કાર્ય કરે છે?

  • A
    પિટ્યુટરી ગ્રંથિનો મધ્ય ખંડ (Pars intermedia)
  • B
    હાયપોથેલેમસ
  • C
    પિટ્યુટરી ગ્રંથિનો અગ્ર ખંડ (Pars distalis)
  • D
    પિટ્યુટરી ગ્રંથિનો પશ્ચ ખંડ (Pars nervosa)

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા ગોનાડોટ્રોપિન છે?

આપેલ આકૃતિમાં $A$ થી $D$ ને ઓળખો અને સાચું સંયોજન પસંદ કરો.

પિટ્યુટરી ગ્રંથિના પશ્ચ ખંડને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?

પિટ્યુટરી ગ્રંથિના મધ્ય ખંડમાં,$MSH$ શેના માટે જવાબદાર છે?

વામનતા (Midgets) કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવની ઉણપને કારણે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo