પશ્ચ પિટ્યુટરી ગ્રંથિ એ સાચી અંતઃસ્ત્રાવી ગ્રંથિ નથી,કારણ કે

  • A
    તે હાયપોથેલેમસના નિયમન હેઠળ છે.
  • B
    તે ઉત્સેચકોનો સ્રાવ કરે છે.
  • C
    તેમાં નલિકાઓ $(ducts)$ આવેલી હોય છે.
  • D
    તે ફક્ત અંતઃસ્ત્રાવોનો સંગ્રહ અને મુક્તિ કરે છે.

Explore More

Similar Questions

પિટ્યુટરી ગ્રંથિનો $Pars \text{ } distalis$ ભાગ એટલે શું?

$LH$ અને $FSH$ ને સામૂહિક રીતે ..... કહે છે.

ન્યુરોહાઈપોફિસિસ (પશ્ચ પિટ્યુટરી) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

ન્યુરોહાઈપોફિસિસ (પશ્ચ પિટ્યુટરી) નીચેનામાંથી કયા અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે?

આપેલ આકૃતિમાં $A$ થી $D$ ને ઓળખો અને સાચું સંયોજન પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo