તે પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવનું નામ આપો જે મુખ્યત્વે હીપેટોસાઈટ્સ (યકૃત કોષો) અને એડીપોસાયટ્સ (મેદ કોષો) પર અસર કરે છે અને કોષીય ગ્લુકોઝ ગ્રહણ અને વપરાશમાં વધારો કરે છે.

  • A
    સિક્રિટીન
  • B
    ગેસ્ટ્રીન
  • C
    ઈન્સ્યુલિન
  • D
    ગ્લુકાગોન

Explore More

Similar Questions

સ્વાદુપિંડ (Pancreas) કોના તરીકે કાર્ય કરે છે?

કોલમ $-I$ માં સૂચિબદ્ધ કોષોના પ્રકારોને કોલમ $-II$ માં આપેલા સ્ત્રાવ સાથે જોડો. બે કોલમના મૂળાક્ષરોનું સાચું સંયોજન આપતો જવાબ પસંદ કરો.
કોલમ $-I$ (કોષોના પ્રકાર) કોલમ $-II$ (સ્ત્રાવ)
$(A)$ બીટા કોષો $(p)$ લાયસોઝાઇમ
$(B)$ માસ્ટ કોષો $(q)$ હિસ્ટામાઇન
$(C)$ પેનેથ કોષો $(p)$ લાયસોઝાઇમ
$(D)$ એસીનાર કોષો $(s)$ સ્વાદુપિંડના ઉત્સેચકો

સ્વાદુપિંડના લેન્ગરહાન્સના કોષપુંજો (Islets of Langerhans) ના અલ્પસ્ત્રાવની અસર શું છે?

"ડાયાબિટિક કોમા" ઈન્સ્યુલીનના અલ્પ સ્ત્રાવણથી થાય છે, જેમાં -

ડાયાબિટીસ મેલિટસ નીચેનામાંથી કોની ઊણપને કારણે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo