નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    અલિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી સંતતિને ક્લોન કહે છે.
  • B
    સૂક્ષ્મ,ચલિત અલિંગી પ્રજનનીય રચનાને ચલબીજાણુ (zoospores) કહે છે.
  • C
    બટાકા,કેળ અને આદુમાં,નવા છોડ રૂપાંતરિત પ્રકાંડની આંતરગાંઠમાંથી ઉદ્દભવે છે.
  • D
    જળકુંભી (Eichhornia),જે સ્થિર પાણીમાં ઊગે છે,તે પાણીમાંથી ઓક્સિજન ખેંચી લે છે,જેના પરિણામે માછલીઓનું મૃત્યુ થાય છે.

Explore More

Similar Questions

સજીવો માટે પ્રજનન શા માટે આવશ્યક છે? તેના પ્રકારોનું વર્ણન કરો.

લિંગી પ્રજનનના જીવનચક્રમાં થતી ઘટનાઓ $(A, B, D$ અને $E)$ ને ઓળખો.

વિધાન : મૃત્યુ પૃથ્વી પરની એક મહત્વપૂર્ણ નિયમનકારી પ્રક્રિયા છે.
કારણ : તે સતત પ્રજનનને કારણે થતી વધુ પડતી ભીડને ટાળે છે.

તફાવત આપો: પૂર્વફલન ઘટનાઓ અને પશ્ચફલન ઘટનાઓ.

નીચેનામાંથી એકકીય $(n)$ અને દ્વિકીય $(2n)$ રચનાઓને ઓળખો.
$I$ - ચલપુંજન્યુ (Zoospore),$II$ - ફલિતાંડ (Zygote),$III$ - અંડકોષ (Egg cell),$IV$ - જન્યુજનક (Gametophyte),$V$ - બીજાણુજનક (Sporophyte)
એકકીય રચનાઓ $\quad\quad$ દ્વિકીય રચનાઓ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo