આવૃત બીજધારી વનસ્પતિઓમાં,લઘુ બીજાણુ ચતુષ્કના ચારેય લઘુ બીજાણુઓ એક આવરણ દ્વારા ઘેરાયેલા હોય છે જે ........નું બનેલું હોય છે.

  • A
    ઓક્ટો સેલ્યુલોઝ
  • B
    કેલોસ
  • C
    સેલ્યુલોઝ
  • D
    સ્પોરોપોલેનિન

Explore More

Similar Questions

વિધાન: જો પરાગમાતૃકોષમાં $42$ રંગસૂત્રો હોય,તો પરાગરજમાં માત્ર $21$ રંગસૂત્રો હોય છે.
કારણ: પરાગરજનું નિર્માણ પરાગમાતૃકોષમાં અર્ધીકરણ પછી થાય છે.

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

એક લાક્ષણિક આવૃત બીજધારી વનસ્પતિના પરાગાશયમાં કેટલી લઘુબીજાણુધાનીઓ આવેલી હોય છે?

લઘુબીજાણુ ચતુષ્કના કોષોની પ્લોઈડી શું હોય છે ($n$ માં)?

પુષ્પધારી વનસ્પતિમાં સૌથી વધુ સંખ્યામાં એકકીય (haploid) કોષો શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo