શુક્રકોષમાં એક્રોઝોમની પ્રક્રિયાને નીચેનામાંથી કોની સાથે જોડી શકાય?

  • A
    કેપેસિટિશન (કાર્યક્ષમ બનાવવું)
  • B
    લાયસિન મુક્ત કરવું
  • C
    $Na^+$ નો પ્રવેશ
  • D
    ફર્ટિલાઇઝિન મુક્ત કરવું

Explore More

Similar Questions

જન્યુજનન (gametogenesis) પ્રક્રિયા દરમિયાન રીડકશન વિભાજન (અર્ધીકરણ) ક્યારે થાય છે?

અસંગત વિકલ્પ પસંદ કરો.

પરિપક્વ શુક્રકોષ શું ધરાવે છે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$યાદી-$II$
$A$. શીર્ષ$I$. ઉત્સેચકો
$B$. મધ્યભાગ$II$. શુક્રકોષની ગતિશીલતા
$C$. એક્રોઝોમ$III$. ઉર્જા
$D$. પૂંછડી$IV$. જનીનિક દ્રવ્ય

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

શુક્રકોષજનન (Spermatogenesis) ક્યાંથી શરૂ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo