બે જનીનો '$a$' અને '$b$' $20\%$ પુનઃસંયોજન દર્શાવે છે. $++/++$ અને $ab/ab$ ના સંકરણથી મળતી દ્વિસંકરીત $F_1$ પેઢી $++/ab$ માં ઉત્પન્ન થતા જન્યુઓનું પ્રમાણ શું હશે?

  • A
    $++ \, 40\% : ab \, 40\% : a+ \, 10\% : +b \, 10\%$
  • B
    $++ \, 50\% : ab \, 50\%$
  • C
    $++ \, 40\% : ab \, 40\% : a+ \, 10\% : +b \, 10\%$
  • D
    $++ \, 30\% : ab \, 30\% : a+ \, 20\% : +b \, 20\%$

Explore More

Similar Questions

જનીનિક નકશો (Genetic map) એટલે શું?

$T.H. Morgan$ એ લિંકેજ અને પુનઃસંયોજન (recombination) પરના તેમના પ્રયોગોમાં કયા સજીવનો ઉપયોગ કર્યો હતો?

જો દ્વિસંકરણના $F_2$ માં ફક્ત પિતૃસંયોજન હોય,તો મેન્ડલ ..... શોધી શક્યા હોત.

બિન-પિતૃ જનીન સંયોજનોના નિર્માણને શું કહેવામાં આવે છે?

મોર્ગનના સહલગ્નતા અને પુનઃસંયોજનના પ્રયોગોનાં તારણો જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo