નીચેનામાંથી કયું બહુવૈકલ્પિક કારકો (multiple allelism) નું ઉદાહરણ છે?

  • A
    ફિનાઇલ કીટોન્યુરીયા
  • B
    રંગઅંધતા
  • C
    સીકલસેલ એનીમિયા
  • D
    રુધિર જૂથ (Blood grouping)

Explore More

Similar Questions

જો માતાનું રુધિરજૂથ $AB$ હોય અને પિતાનું રુધિરજૂથ $O$ હોય,તો બાળકના સંભવિત રુધિરજૂથ કયા હશે?

$A$ રુધિરજૂથ ધરાવતો પુરુષ $B$ રુધિરજૂથ ધરાવતી સ્ત્રી સાથે લગ્ન કરે છે. તેમના સંતાનોમાં કયા રુધિરજૂથો શક્ય છે?

મનુષ્યમાં $A, B, AB$ અને $O$ રુધિરજૂથ કેટલા કારકો (alleles) દ્વારા નક્કી થાય છે?

જો માતાનું રુધિરજૂથ '$A$' હોય અને પિતાનું રુધિરજૂથ '$AB$' હોય,તો તેમના બાળકોના સંભવિત રુધિરજૂથો કયા હશે?

નીચેનામાંથી કઈ લાક્ષણિકતા $3$ અલીલ દ્વારા અભિવ્યક્ત થઈ શકે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo