જો સજીવના વિકાસ દરમિયાન ચોક્કસ કોષોમાં $X$ રંગસૂત્રનો લોપ થાય,તો તેનું પરિણામ શું આવે છે?

  • A
    દ્વિકીય સજીવ
  • B
    ત્રિકીય સજીવ
  • C
    ગાયનેન્ટોમોર્ફ (નર અને માદા બંનેના લક્ષણો દર્શાવતું)
  • D
    $(A)$ અને $(B)$ બંને

Explore More

Similar Questions

Melandrium માં લિંગ નિશ્ચયનનો પ્રકાર કયો છે?

જન્યુકોષોની નીચેના પૈકી કઈ પરિસ્થિતિ સામાન્ય માદા માનવ બાળકના જન્મમાં પરિણમે છે?

$SRY$ જનીન કયા રંગસૂત્ર પર આવેલું છે?

એક દંપતિને ત્રણ પુત્રીઓ છે. તો હવે પછીની ગર્ભાવસ્થામાં પુત્ર આવવાની સંભાવના કેટલી હશે ($,\%$ માં)?

મનુષ્યમાં જાતિ (લીંગ) નિશ્ચયન કોના દ્વારા થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo