નીચેનામાંથી કયો જાતીય સંક્રમિત રોગ $(STD)$ નું ઉદાહરણ નથી?

  • A
    $AIDS$
  • B
    રંગઅંધતા
  • C
    સિફિલીસ
  • D
    ગોનોરિયા

Explore More

Similar Questions

બધા જ પ્રજનન માર્ગના ચેપ $(RTIs)$ એ $STDs$ છે,પરંતુ બધા જ $STDs$ એ $RTIs$ નથી. ઉદાહરણ સાથે સમજાવો.

$PID$ નું પૂરું નામ શું છે?

$V.D.R.L.$ ટેસ્ટ નીચેનામાંથી કોના માટે કરવામાં આવે છે?

વાયરસ દ્વારા થતા $STDs$ (જાતીય સંક્રમિત રોગો) કયા છે?
$I. \;AIDS$
$II. \;Hepatitis-B$
$III. \;Genital herpes$

જાતિય સંક્રમિત રોગો $(STDs)$ નો સમાવેશ થતો હોય તેવો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo