જેકોબ અને મોનોડે $E. coli$ માં લેક્ટોઝ ચયાપચયનો અભ્યાસ કર્યો અને ઓપેરોન સંકલ્પના રજૂ કરી. ઓપેરોન સંકલ્પના નીચેનામાંથી કોના માટે લાગુ પડે છે?

  • A
    બધા જ પ્રોકેરીઓટ્સ માટે
  • B
    બધા જ પ્રોકેરીઓટ્સ અને કેટલાક યુકેરીઓટ્સ માટે
  • C
    બધા જ પ્રોકેરીઓટ્સ અને બધા જ યુકેરીઓટ્સ માટે
  • D
    બધા જ પ્રોકેરીઓટ્સ અને કેટલાક પ્રજીવો માટે

Explore More

Similar Questions

બંધારણીય જનીન (structural gene) શેના સમકક્ષ છે?

એક સજીવ ઉત્સેચક દ્વારા ઉદ્દીપિત પ્રક્રિયા દ્વારા પોષક દ્રવ્ય $A$ ધરાવતા સંવર્ધન માધ્યમ પર જીવંત રહેવા સક્ષમ છે: $A \xrightarrow{X} B \xrightarrow{Y} C$. એક વિકૃત સજીવ આ માધ્યમ પર જીવંત રહેવામાં નિષ્ફળ જાય છે. પરંતુ જ્યારે માધ્યમમાં પોષક દ્રવ્ય $B$ ઉમેરવામાં આવે છે,ત્યારે તે વિકાસ પામે છે. આ વિકૃત સજીવમાં કયો જનીન ખામીયુક્ત છે?

લેક-ઓપેરોન (Lac-operon) એ જનીન અભિવ્યક્તિના નિયમનના નીચેનામાંથી કયા પ્રકારનું ઉદાહરણ છે?

વિધાન $I$: લેક $(lac)$ ઓપરેટર ફક્ત લેક $(lac)$-ઓપેરોનમાં જ હાજર હોય છે અને તે ફક્ત લેક $(lac)$-રિપ્રેસર સાથે જ વિશિષ્ટ રીતે આંતરક્રિયા કરે છે.
વિધાન $II$: દરેક ઓપેરોન પાસે વિશિષ્ટ ઓપરેટર અને વિશિષ્ટ રિપ્રેસર હોતું નથી.

$Lac \, y$ જનીનની નીપજનું સ્થાન જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo