નીચેનામાંથી કોણ $DNA$ સંશ્લેષણ માટે $RNA$નો ઉપયોગ ટેમ્પલેટ તરીકે કરે છે?

  • A
    રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ
  • B
    $DNA$ ડીપેન્ડન્ટ $RNA$ પોલીમરેઝ
  • C
    $DNA$ પોલીમરેઝ
  • D
    $RNA$ પોલીમરેઝ

Explore More

Similar Questions

જો $DNA$ ની એક પોલીન્યુક્લિયોટાઈડ શૃંખલામાં બેઝનો ક્રમ $G-C-A-T-G$ હોય,તો તેની પૂરક શૃંખલામાં બેઝનો ક્રમ શું હશે?

$DNA$ સ્વયંજનનમાં પ્રાઈમર એ...

સુકોષકેન્દ્રીય કોષ માટે સ્વયંજનનની ઉત્પત્તિ (Origin of replication) અને સ્વયંજનન ચીપિયા (Replication forks) ની સંખ્યાના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો.

નીચેનામાંથી કયો ઉત્સેચક $RNA$ માંથી $DNA$ ના સંશ્લેષણ માટે જવાબદાર છે?

$DNA$ પ્રતિકૃતિ દરમિયાન અગ્રગામી શૃંખલા (Leading strand) કેવી રીતે બને છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo