પોલીઝોમ શેના દ્વારા બને છે?

  • A
    એક $m-RNA$ સાથે ઘણા રિબોઝોમ્સ જોડાય છે.
  • B
    ઘણા રિબોઝોમ્સ અંતઃકોષરસજાળ સાથે જોડાય છે.
  • C
    ઘણા પેટા એકમો ધરાવતા રિબોઝોમ્સ.
  • D
    હારબંધ ગોઠવણીમાં ઘણા રિબોઝોમ્સ એકબીજા સાથે જોડાય છે.

Explore More

Similar Questions

$80S$ પ્રકારના રિબોઝોમ્સના બે પેટાએકમો કયા છે?

કોષકેન્દ્ર સિવાય,સુકોષકેન્દ્રી કોષોમાં અન્ય પટલમય વિશિષ્ટ રચનાઓ હોય છે જેને અંગિકાઓ કહેવામાં આવે છે. આપેલા વિધાન મુજબ કઈ અંગિકા અલગ છે?

પોલીઝોમ્સ એટલે શું?

$rRNA$ કઈ અંગિકામાં જોવા મળે છે?

વનસ્પતિમાં પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન.......

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo