જો ન્યુક્લિઓપ્લાઝમમાંથી $RNA$ પોલીમરેઝ $III$ ને દૂર કરવામાં આવે,તો નીચેનામાંથી કોના સંશ્લેષણ પર અસર થશે?

  • A
    $t-RNA$
  • B
    $hn-RNA$
  • C
    $m-RNA$
  • D
    $r-RNA$ (મુખ્યત્વે $5S$ $r-RNA$)

Explore More

Similar Questions

જ્યારે પરિપક્વ $mRNA$ ને તેના જનીન સાથે સંકરિત (hybridized) કરવામાં આવ્યું,ત્યારે અમુક લૂપ્સ જોવા મળ્યા. આ લૂપ્સ શું દર્શાવે છે?

$DNA$ પરથી $m-RNA$ ના સંશ્લેષણની પ્રક્રિયાને ....... કહે છે.

પ્રત્યાંકન એકમ (Transcription unit) પર ટૂંકી નોંધ લખો.

સુકોષકેન્દ્રી સજીવોમાં,$tRNA$ નું સંશ્લેષણ કરતું $RNA$ પોલિમરેઝ . . . . . . છે અને તે . . . . . . $rRNA$ ના નિર્માણ માટે પણ જવાબદાર છે.

નીચે પૈકી કયા કોષમાં $m-RNA$ નિર્માણ માટે કોઈ વધારાની પ્રક્રિયાની આવશ્યકતા હોતી નથી?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo