ઉત્સેચક શું કાર્ય કરે છે?

  • A
    પ્રક્રિયાના સમયમાં ઘટાડો કરે છે.
  • B
    પ્રક્રિયાના સમયમાં વધારો કરે છે.
  • C
    પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જામાં વધારો કરે છે.
  • D
    પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જામાં ઘટાડો કરે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો ઉત્સેચક સાદા પ્રોટીનનો બનેલો નથી?

નીચી pH પર ક્રિયા ન દર્શાવતા જલવિભાજન ઉત્સેચકોને ....... કહે છે.

એપોએન્ઝાઇમ શું છે?

કયા પ્રકારના ઉત્સેચકો $ATP$ ના પાયરોફૉસ્ફેટ બંધમાંથી પ્રાપ્ત થતી શક્તિનો ઉપયોગ કરીને બે અણુઓને જોડવાનું કાર્ય કરે છે?

લાઈપેઝ,પ્રોટીએઝ,કાર્બોહાઈડ્રેઝ અને ન્યુક્લિએઝ એ $.......$ પ્રકારના ઉત્સેચકો છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo