ઉત્સેચકો,વિટામિન્સ અને અંતઃસ્ત્રાવોને જૈવિક રીતે એક જ શ્રેણીમાં વર્ગીકૃત કરી શકાય છે,કારણ કે તે બધા $........$

  • A
    ચયાપચયના નિયમનમાં મદદ કરે છે.
  • B
    સજીવના શરીરમાં સંશ્લેષણ પામે છે.
  • C
    સંયુગ્મી પ્રોટીન છે.
  • D
    ઓક્સિડેટિવ ચયાપચયની જાળવણી કરે છે.

Explore More

Similar Questions

પ્રોટીનથી બનેલા ઉદ્દીપકો જે ચયાપચયની પ્રક્રિયાઓનું નિયંત્રણ કરે છે,તેને શું કહેવામાં આવે છે?

નીચેનામાંથી ઉત્સેચકોના સ્પર્ધાત્મક અવરોધનું ઉદાહરણ કયું છે,જેમાં સક્સીનેટ એ પ્રક્રિયક છે?

કેટલાક ન્યૂક્લિક ઍસિડ ઉત્સેચક તરીકે વર્તે છે,તેને ......... કહે છે.

નીચે આપેલ પૈકી કયા ઉત્સેચકની સક્રિયતા માટે લિપિડની હાજરી અનિવાર્ય છે?

નીચેની આકૃતિમાં $X$ ને ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo