ન્યુક્લિઓટાઇડ્સ એ ન્યુક્લિક ઍસિડના બિલ્ડિંગ બ્લૉક છે. પ્રત્યેક ન્યુક્લિઓટાઇડ .......... થી બનેલો જટિલ અણુ છે.

  • A
    બેઇઝ - શર્કરા - ફોસ્ફેટ
  • B
    બેઇઝ - શર્કરા - $OH$
  • C
    $(\text{બેઇઝ } - \text{શર્કરા } - \text{ફોસ્ફેટ})_n$
  • D
    શર્કરા - ફોસ્ફેટ

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ શર્કરા $RNA$ ના બંધારણમાં જોવા મળે છે?

નીચેના શબ્દોની વ્યાખ્યા/સમજૂતી આપો:
$(i)$ ન્યુક્લિક એસિડ
$(ii)$ પેપ્ટાઈડ બંધ

ન્યુક્લિઓસાઈડ શેનું બનેલું હોય છે?

નીચેની પ્રક્રિયામાં $A$ અને $B$ ની જગ્યાએ શું હોવું જોઈએ:
$A \xrightarrow{\text{Nucleases}} B$

આપેલ બંધારણ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo