નીચેનામાંથી કયું પૉલિમરિક પદાર્થ નથી?

  • A
    ન્યુક્લિક ઍસિડ
  • B
    પ્રોટીન્સ
  • C
    પોલીસેકેરાઇટ્સ
  • D
    લિપિડ્સ

Explore More

Similar Questions

શરીરમાં તાપમાન જાળવી રાખવામાં મદદ કરતું કાર્બનિક દ્રવ્ય ......... છે.

સ્ટૅરોન અને સ્ટૅરોલ કયા સમૂહની હાજરી કે ગેરહાજરીના આધારે અલગ પડે છે?

તેલ શું છે?

$C$,$H$ અને $O$ ધરાવતી લાંબી હાઇડ્રોકાર્બન શૃંખલા અને ચીકણા સ્વરૂપ ધરાવતા પદાર્થોના સમૂહને,જેમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનો ગુણોત્તર $2:1$ કરતા વધારે હોય છે,તેને શું કહેવામાં આવે છે?

નીચે આપેલ કૉલમ-$I$ અને કૉલમ-$II$ ને યોગ્ય રીતે જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$(A)$ ટૂંકી શૃંખલાયુક્ત અસંતૃપ્ત ફેટી એસિડ $(i)$ ઓલિક એસિડ
$(B)$ લાંબી શૃંખલાયુક્ત અસંતૃપ્ત ફેટી એસિડ $(ii)$ ક્રોટોનિક એસિડ
$(C)$ ટૂંકી શૃંખલાયુક્ત સંતૃપ્ત ફેટી એસિડ $(iii)$ બ્યુટિરિક એસિડ
$(D)$ લાંબી શૃંખલાયુક્ત સંતૃપ્ત ફેટી એસિડ $(iv)$ પામીટિક એસિડ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo