દૈહિક કોષચક્રમાં:

  • A
    $G_1$ તબક્કામાં $DNA$ નું પ્રમાણ મૂળ કોષમાં હાજર $DNA$ કરતા બમણું હોય છે.
  • B
    $DNA$ નું સ્વયંજનન $S$ તબક્કામાં થાય છે.
  • C
    લાંબા સમભાજન તબક્કાને કારણે ટૂંકી આંતરાવસ્થા જોવા મળે છે.
  • D
    $G_2$ તબક્કો સમભાજન તબક્કા પછી આવે છે.

Explore More

Similar Questions

આકૃતિને ધ્યાનથી જોઈને સમભાજન (mitosis) નો સાચો તબક્કો ઓળખો.

કોષચક્રના નીચેનામાંથી કયા તબક્કે સમભાજન અટકી જાય છે?

કયા તબક્કામાં $2C$ $DNA$ એ $4C$ બને છે?

નીચે આપેલ પૈકી કયા તબક્કામાં આનુવંશિક દ્રવ્યનો જથ્થો બમણો થાય છે?

$G_0$ અવસ્થા માટે નીચેનામાંથી શું સાચું છે?
$I.$ તે શાંત અવસ્થા (quiescent stage) છે.
$II.$ આ અવસ્થામાં કોષચક્ર અટકી જાય છે.
$III.$ $G_0$ કોષો વૃદ્ધિ પામતા નથી અથવા વિભાજન પામતા નથી,પરંતુ ચયાપચયની દ્રષ્ટિએ સક્રિય હોય છે.
$IV.$ $G_0$ કોષો ઉત્તેજક દ્રવ્યોની પ્રતિક્રિયા સ્વરૂપે વિભાજન પામે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo