અર્ધીકરણમાં વ્યતિકરણ (Crossing over) ની શરૂઆત કયા તબક્કે થાય છે?

  • A
    લેપ્ટોટીન
  • B
    ઝાયગોટીન
  • C
    ડિપ્લોટીન
  • D
    પેકીટીન

Explore More

Similar Questions

અર્ધીકરણ (Meiosis) બાદ મનુષ્યના કોષમાં કુલ કેટલા રંગસૂત્રો જોવા મળશે?

કોલમ-$I$ ને કોલમ-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$ | કોલમ-$II$
$(a)$ પેકાયટીન | $(i)$ સાયનિઝેસિસ
$(b)$ ઝાયગોટીન | $(ii)$ સ્વસ્તિક આકાર (Chiasmata)
$(c)$ ડિપ્લોટીન | $(iii)$ ટર્મીનલાઈઝેશન
$(d)$ લેપ્ટોટીન | $(iv)$ વ્યતિકરણ (Crossing over)
$(e)$ ડાયાકાઈનેસીસ | $(v)$ સૂત્રયુગ્મન (Synapsis)

જો પર્ણના કોષમાં $8$ રંગસૂત્રો હોય,તો સૌથી વધુ શક્યતા છે કે:

નીચેનામાંથી કઈ જોડ અસંગત છે?

અર્ધીકરણમાં,બાળકોષો પિતૃકોષથી અને એકબીજાથી કઈ બાબતે અલગ પડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo