જૈવિક નાઇટ્રોજન સ્થાપન દરમિયાન,કયો પદાર્થ નાઈટ્રોજીનેઝ ઉત્સેચકને ઑક્સિજનની હાનિકારક અસરોથી બચાવે છે?

  • A
    સાયટોક્રોમ
  • B
    લેગહિમોગ્લોબીન
  • C
    ઝેન્થોફીલ
  • D
    કેરોટીન

Explore More

Similar Questions

નીચે આપેલા નાઈટ્રોજન સ્થાપન કરતા સૂક્ષ્મજીવોને સહજીવી અને મુક્તજીવી પ્રકારોમાં વર્ગીકૃત કરો:
$I-$ રાઈઝોબિયમ
$II-$ એઝેટોબેક્ટર
$III-$ બાઈજર્નિકિયા
$IV-$ રોડોસ્પાઈરિલિયમ
$V-$ ફ્રેન્કિયા
$VI-$ બેસિલસ
$VII-$ એનાબીના (મુક્તજીવી)
$VIII-$ નોસ્ટોક (સહજીવી)
અનુક્રમે (સહજીવી) અને (મુક્તજીવી) માટે સાચું જૂથ પસંદ કરો.

નીચેનામાંથી કયો સજીવ $N_2$ (નાઈટ્રોજન) સ્થાપક છે?

$nif$ જનીન નીચેનામાંથી કોની સાથે સંકળાયેલ છે?

કઠોળ વર્ગની વનસ્પતિઓના મૂળ ગંડિકાઓમાં નાઈટ્રોજનેઝ ઉત્સેચક દ્વારા ઉદ્દીપિત પ્રક્રિયાની નીપજ/નીપજો કઈ છે?

નીચેનામાંથી કયું તત્વ જૈવિક નાઈટ્રોજન સ્થાપનમાં મહત્વની ભૂમિકા ભજવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo