નીચેનામાંથી કઈ $C_4$ વનસ્પતિ છે?

  • A
    પપૈયા
  • B
    વટાણા
  • C
    બટાટા
  • D
    મકાઈ

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ $CAM$ વનસ્પતિ છે?

શેરડીમાં જ્યારે $14CO_2$ નું મેલિક ઍસિડમાં સ્થાપન થાય છે,ત્યારે $CO_2$ ના સ્થાપન માટે કયો ઉત્સેચક જવાબદાર છે?

${C_3}$ વનસ્પતિની તુલનામાં,${C_4}$ વનસ્પતિઓ દ્વારા હેક્સોઝ શર્કરાના એક અણુના ચોખ્ખા ઉત્પાદન માટે $ATP$ ના કેટલા વધારાના અણુઓની જરૂર પડે છે?

$A$: $C_4$ વનસ્પતિઓમાં,બંડલ શીથ કોષોના હરિતકણો ગ્રેનલ (granal) હોય છે.
$R$: $PS$ $II$ મુખ્યત્વે ગ્રેનમના એપ્રેસ્ડ (appressed) ભાગમાં જોવા મળે છે.

ક્રેન્ઝ (Kranz) અંતઃસ્થ રચના વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo