કયા શ્વસન આધારક દ્વારા મહત્તમ સંખ્યામાં $ATP$ અણુઓ પ્રાપ્ત થાય છે?

  • A
    કીટોજેનિક એમિનો એસિડ
  • B
    ગ્લુકોઝ
  • C
    એમાયલેઝ
  • D
    ગ્લાયકોજન

Explore More

Similar Questions

જારક શ્વસનમાં પ્રાપ્ત થતા $ATP$ અણુઓની સંખ્યા અજારક શ્વસનમાં ઉત્પન્ન થતા $ATP$ અણુઓ કરતાં કેટલા ગણી વધારે હોય છે?

કોષની અંદર ઓક્સિડેશન દરમિયાન,શ્વાસ્ય પદાર્થોમાં રહેલી તમામ ઉર્જા કોષમાં મુક્ત થતી નથી,અથવા એક જ તબક્કામાં મુક્ત થતી નથી. તે ઉત્સેચકો દ્વારા નિયંત્રિત ધીમી તબક્કાવાર પ્રતિક્રિયાઓની શ્રેણીમાં મુક્ત થાય છે,અને તે $............$ ના સ્વરૂપમાં રાસાયણિક ઉર્જા તરીકે સંગ્રહિત થાય છે.

આદિકોષકેન્દ્રીય કોષોમાં,એક ગ્લુકોઝના અણુમાંથી ઉત્પન્ન થતા $ATP$ ની સંખ્યા કેટલી છે?

શ્વસન સંતુલન પત્રક (respiratory balance sheet) બનાવતી વખતે આપણે કઈ ધારણાઓ કરીએ છીએ તે જણાવો. શું આ ધારણાઓ જીવંત તંત્ર માટે માન્ય છે? આ સંદર્ભમાં આથવણ (fermentation) અને જારક શ્વસન (aerobic respiration) ની તુલના કરો.

જારક શ્વસન દરમિયાન ગ્લુકોઝના એક અણુમાંથી કેટલી વાર $CO_2$ મુક્ત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo