મનુષ્યમાં,ઝાયમોજેન અથવા મુખ્ય કોષો ........ માં જોવા મળે છે.

  • A
    જઠરનો હદગામી (Cardiac) ભાગ
  • B
    જઠરનો નિજઠરીય (Pyloric) ભાગ
  • C
    પક્વાશય (Duodenum)
  • D
    જઠરનો પ્રદેહ (Fundus) ભાગ

Explore More

Similar Questions

જઠરના નીચેનામાંથી કયા કોષો દ્વારા $HCl$ નો સ્ત્રાવ થાય છે?

યકૃતના કોષો દ્વારા સ્ત્રવિત પિત્તરસ શેના દ્વારા પિત્તાશયમાં જાય છે?

શ્લેષ્મ (mucus) સ્ત્રાવ કરતા અંગોમાં કયા કોષો જોવા મળે છે?

$A$: ટ્રિપ્સિન સ્વાદુરસમાં ટ્રિપ્સિનોજન તરીકે સ્ત્રવિત થાય છે.
$R$: ઝાયમોજેનિક સ્વરૂપો સ્વાદુપિંડને સ્વ-પાચન (autodigestion) થી બચાવે છે.

મનુષ્યમાં,દરરોજ સ્ત્રવિત થતા પિત્તરસનું પ્રમાણ આશરે કેટલું હોય છે ($, ml$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo