નીચેનામાંથી કઈ જોડ ફૂલેલા હોઠ,હાથની જાડી રંજકકણયુક્ત ત્વચા અને ચીડિયાપણું જેવા લક્ષણો દર્શાવે છે?

  • A
    થાયમીન - બેરીબેરી
  • B
    પ્રોટીન - ક્વોશિયાકોર
  • C
    નીકોટીનેમાઇડ - પેલાગ્રા
  • D
    આયોડીન - ગોઇટર

Explore More

Similar Questions

જો કોઈ વ્યક્તિ પૂરતા પ્રમાણમાં કયા વિટામિન ન લે તો તેને બેરી-બેરી,રિકેટ્સ અને સ્કર્વી રોગ થાય છે?

મરાસ્મસનું કારણ $= P$
ક્વોશિઓકોરનું કારણ $= Q$
$P$ અને $Q$ શું છે?

પોષણ સંબંધી વિકાર,કેરાટોમલેસિયા (keratomalacia) કયા વિટામિનની ઉણપથી થાય છે?

સજીવો મુખ્યત્વે ક્યાંથી ઊર્જા પ્રાપ્ત કરે છે?

બેરી-બેરીની શોધ કોણે કરી હતી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo