રુધિરમાં $CO_2$ નું વહન મોટા પ્રમાણમાં થાય છે,છતાં રુધિર ઍસિડિક બનતું નથી,કારણ કે:

  • A
    તે શ્વેતકણો દ્વારા શોષાય છે.
  • B
    રુધિરના બફર $CO_2$ ના વહનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
  • C
    તે પાણી સાથે જોડાઈને $H_2CO_3$ બનાવે છે,જે $Na_2CO_3$ દ્વારા તટસ્થ થાય છે.
  • D
    તે પેશીઓમાંથી સતત પ્રસરણ પામે છે અને તેને સંગ્રહિત થવા દેતું નથી.

Explore More

Similar Questions

$O_2$ ના વહન માટે કયું પ્રોટીન અનિવાર્ય છે?

$CO_{2}$ ...$A$... માં પ્રસરણ પામે છે અને $HCO_{3}^{-}$ તથા $H^{+}$ બનાવે છે. ...$B$... સ્થાને જ્યાં $pCO_{2}$ ઓછું હોય છે, ત્યાં પ્રક્રિયા વિરુદ્ધ દિશામાં આગળ વધે છે.
આમ, પેશીના સ્તરે $CO_{2}$ ને ...$C$... તરીકે જકડી લેવામાં આવે છે અને વાયુકોષ્ઠો સુધી પરિવહન પામીને ...$D$... તરીકે મુક્ત થાય છે.
આપેલ $NCERT$ વિધાન પૂર્ણ કરવા માટે $A, B, C$ અને $D$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

નીચેનામાંથી કયા પરિબળો હિમોગ્લોબિન સાથે $O_2$ ના જોડાણમાં ફાળો આપે છે?
$(a)$ ઓક્સિજનનું આંશિક દબાણ $(P_{O_2})$
$(b)$ કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ $(P_{CO_2})$
$(c)$ હાઇડ્રોજન આયન સાંદ્રતા ($H^+$ સાંદ્રતા)
$(d)$ તાપમાન

ઓક્સિજનનું વહન કોના દ્વારા થાય છે?

હિમોગ્લોબિનનો ઓક્સિજન વિયોજન વક્ર કેવો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo