ફેફસાંમાં વાયુઓના વિનિમય માટેની પ્રસરણ સપાટી (diffusion membrane) નીચેનામાંથી કયા સ્તરોની બનેલી હોય છે?

  • A
    માત્ર વાયુકોષ્ઠીય અધિચ્છદ
  • B
    વાયુકોષ્ઠીય અધિચ્છદ અને રુધિરકેશિકા અંતઃચ્છદ
  • C
    વાયુકોષ્ઠીય અધિચ્છદ,રુધિરકેશિકા અંતઃચ્છદ અને ટ્યુનિકા એડવેન્શીયા
  • D
    વાયુકોષ્ઠીય અધિચ્છદ,રુધિરકેશિકા અંતઃચ્છદ,ટ્યુનિકા મીડીયા અને ટ્યુનિકા એડવેન્શીયાનું પાતળું સ્તર

Explore More

Similar Questions

વાયુઓના વિનિમયને દર્શાવતી આપેલી આકૃતિમાંથી $X, Y, Z$ ને ઓળખો.

વાયુકોષ્ઠો અને પેશીઓમાં $pO_2$ નું મૂલ્ય અનુક્રમે કેટલું હોય છે?

શ્વસનતંત્રના વાયુ વિનિમય ભાગ માટે નીચેનામાંથી શું સાચું છે?

રુધિર અને પેશીઓ વચ્ચે $O_{2}$ અને $CO_{2}$ ની આપ-લે શેના પર આધારિત છે?

વાયુકોષ્ઠો (પ્રસરણનું સ્થાન) ખાતે ઓક્સિજન $(O_{2})$ અને કાર્બન ડાયોક્સાઇડ $(CO_{2})$ નું આંશિક દબાણ ($mm \ Hg$ માં) કેટલું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo