$AB$ રુધિરજૂથ ધરાવતી વ્યક્તિને સર્વગ્રાહી (universal recipient) કહેવામાં આવે છે કારણ કે .....

  • A
    રક્તકણો $(RBC)$ પર $A$ અને $B$ બંને ઍન્ટિજન હાજર હોય છે પરંતુ રુધિરરસ (plasma) માં કોઈ ઍન્ટિબૉડી હોતી નથી.
  • B
    રુધિરરસમાં ફક્ત $A$ અને $B$ ઍન્ટિબૉડી હાજર હોય છે.
  • C
    $RBC$ પર ઍન્ટિજન અને રુધિરરસમાં ઍન્ટિબૉડીનો અભાવ હોય છે.
  • D
    રુધિરરસમાં $A$ અને $B$ ઍન્ટિજન હાજર હોય છે પરંતુ ઍન્ટિબૉડીનો અભાવ હોય છે.

Explore More

Similar Questions

$\text{સીરમ} = .........$

વિધાન: $Prothrombinase$ ઉત્સેચક એન્ટીહેપેરિન તરીકે કાર્ય કરે છે.
કારણ: $Heparin$ રુધિરવાહિનીઓમાં રુધિરના ગંઠાઈ જવાની પ્રક્રિયાને અટકાવે છે.

નીચેનામાંથી કયા રક્તકણોમાં મૂત્રપિંડ આકારનું કોષકેન્દ્ર હોય છે?

રુધિર અને લસિકાના ઘટકોના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો.

$Rh$ ફેક્ટરને કારણે સમસ્યા ત્યારે ઉદભવે છે જ્યારે બે વ્યક્તિઓનું રુધિર ($Rh^+$ અને $Rh^-$) નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં મિશ્રિત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo