નીચેનામાંથી કઈ રચના પક્ષીની પાંખને સમમૂલક (Homologous) છે?

  • A
    ફૂદાંની પાંખ
  • B
    સસલાનું અગ્ર ઉપાંગ
  • C
    વ્હેલનું મીનપક્ષ
  • D
    શાર્કનું પૃષ્ઠ મીનપક્ષ

Explore More

Similar Questions

ઉત્ક્રાંતિ માટેના ભ્રૂણવિદ્યાકીય પુરાવાઓનું વર્ણન કરો.

વનસ્પતિઓમાં પર્ણોનું સૂત્રાંગો (Tendrils) અને કંટકો (Thorns) માં રૂપાંતરણ એ શેનું ઉદાહરણ છે?

એક બાળકનો જન્મ નાની પૂંછડી સાથે થયો છે. તે કઈ ઘટના દર્શાવે છે?

નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો:
$(1)$ અશ્મિવિદ્યા (Paleontology)
$(2)$ ઉપાર્જિત લક્ષણો

અવશિષ્ટ પેલ્વિક ગર્ડલ (નિતંબ મેખલા) અને પશ્ચ ઉપાંગોના હાડકાં કોની લાક્ષણિકતા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo