$T$-લસિકાકોષ ($T$-lymphocytes) માં '$T$' નો અર્થ શું થાય છે?

  • A
    થેલેમસ
  • B
    કાકડા
  • C
    થાયમસ
  • D
    થાઈરોઈડ

Explore More

Similar Questions

પ્રાથમિક લસિકાઅંગો $- P$
દ્વિતીય લસિકાઅંગો $- Q$
$I -$ આંત્રપુચ્છ, $II -$ નાના આંતરડાંના પેયર્સની ખંડિકાઓ,
$III -$ થાયમસ, $IV -$ બરોળ, $V -$ લસિકાગાંઠ, $VI -$ અસ્થિમજ્જા, $VII -$ કાકડા
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$\quad P \quad \quad Q$

કયા કોષો એન્ટિબોડીનું સર્જન કરતા નથી,પરંતુ $B$-કોષોને એન્ટિબોડીના સર્જનમાં મદદ કરે છે?

નીચેનામાંથી કયો અવરોધ જન્મજાત પ્રતિકારકતા $(Innate \text{ immunity})$ માં સમાવિષ્ટ નથી?

નિષ્ક્રિય પ્રતિકારકતા (passive immunity) માટે નોબેલ પારિતોષિક કોને આપવામાં આવ્યું હતું?

$S -$ વિધાન: ઍન્ટિબોડીને $H_2L_2$ તરીકે દર્શાવાય છે.
$R -$ કારણ: પ્રત્યેક ઍન્ટિબોડી અણુ બે હળવી શૃંખલાઓ અને બે ભારે શૃંખલાઓનો બનેલો હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo