$HIV$ સંક્રમણના નીચેના પૈકી કયા તબક્કામાં $AIDS$ ના લક્ષણો જોવા મળે છે?

  • A
    સંક્રમિત વ્યક્તિ સાથે સમાગમ કર્યાના $15$ દિવસ બાદ
  • B
    જ્યારે રીટ્રોવાઈરસ યજમાન કોષમાં દાખલ થાય ત્યારે
  • C
    જ્યારે $HIV$ મદદકર્તા $T$-લિમ્ફોસાઈટનો મોટા પ્રમાણમાં નાશ કરે ત્યારે
  • D
    જ્યારે રીવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ દ્વારા વાયરલ-$DNA$ સર્જાય ત્યારે

Explore More

Similar Questions

વિશ્વ આરોગ્ય સંસ્થા $(WHO)$ એ $HIV$ ચેપના ફેલાવાને રોકવા માટે અનેક કાર્યક્રમો શરૂ કર્યા છે.
આવા કેટલાક પગલાઓમાં નીચેનાનો સમાવેશ થાય છે:
$I.$ નિકાલજોગ (disposable) સોય અને સિરીંજનો ઉપયોગ સુનિશ્ચિત કરવો.
$II.$ કોન્ડોમનું મફત વિતરણ.
$III.$ સુરક્ષિત જાતીય સંબંધોની હિમાયત કરવી.
$IV.$ ડ્રગના દુરુપયોગ પર નિયંત્રણ.
ઉપર આપેલા પગલાઓમાંથી કયા સાચા છે?

$HIV$ ના ચેપના કયા તબક્કે $AIDS$ ના લક્ષણો જોવા મળે છે?

$HIV$ વાયરસની સૌથી બહારની સપાટી પર કયું ગ્લાયકોપ્રોટીન આવેલું હોય છે?

વૈજ્ઞાનિક કારણ આપો: $AIDS$ ગ્રસ્ત વ્યક્તિને પરિવાર કે સમાજથી અલગ ન કરવા જોઈએ.

કયા ઉત્સેચકની મદદથી મેક્રોફેઝમાં વાઇરસનું $RNA$ જનીનદ્રવ્ય વાઇરલ $DNA$ માં રૂપાંતરિત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo