નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો.

  • A
    પ્રાણીઓના ઉત્સર્ગદ્રવ્યોમાંથી જારક બેક્ટરિયા દ્વારા બાયોગેસ ઉત્પન્ન થાય છે.
  • B
    મિથેનોબેક્ટેરિયમ એ જારક બેક્ટરિયા છે જે ઢોરના પાચનમાર્ગના જઠર (આમાશય) માં જોવા મળે છે.
  • C
    બાયોગેસને સામાન્ય રીતે ગોબરગેસ કહે છે,તે શુદ્ધ મિથેન હોય છે.
  • D
    એક્ટિવેટેડ સ્લજ એ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જારક બેક્ટરિયાનો સાચો સ્ત્રોત છે.

Explore More

Similar Questions

સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં થતી પ્રક્રિયાઓનો સાચો ક્રમ કયો છે?

$A$: $STPs$ માં સૂક્ષ્મ જીવોનો ઉપયોગ થાય છે.
$R$: $STPs$ નો ઉપયોગ પાણીનું પ્રદૂષણ અટકાવવા માટે થાય છે.

શહેરોમાં નગરપાલિકાઓ દ્વારા ગંદા પાણીને શુદ્ધ કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

સુએજ ટ્રીટમેન્ટ (ગંદા પાણીના નિકાલ) માં પ્રાથમિક સારવાર એ કેવી પ્રક્રિયા છે?

દ્વિતીયક સારવારમાં બેક્ટેરિયા પ્રાથમિક ઈફલુએન્ટ (primary effluent) માંથી શું દૂર કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo