ઔદ્યોગિક રીતે ઇથેનોલનું ઉત્પાદન $........$ ની જાત દ્વારા કરવામાં આવે છે.

  • A
    $Clostridium$
  • B
    $Trichoderma$
  • C
    $Aspergillus$
  • D
    $Saccharomyces$

Explore More

Similar Questions

અંગપ્રત્યારોપણ કરાવતા દર્દીઓમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક (immunosuppressive agent) તરીકે નીચેનામાંથી કોનો ઉપયોગ થાય છે?

દૂધના પાશ્ચરાઇઝેશનમાં કેટલા તાપમાન અને સમયગાળાનો સમાવેશ થાય છે?

'ફેડ-બેચ' આથવણમાં,નીચેનામાંથી કયા હેતુ માટે સતત ખાંડ ઉમેરવામાં આવે છે?

$NCERT$ મુજબ સૂક્ષ્મજીવો અને તેમના ઔદ્યોગિક ઉત્પાદનોના સંદર્ભમાં અસંગત જોડી ઓળખો:
$(A)$ $Acetobacter$ $aceti$ : એસિટિક એસિડ
$(B)$ $Clostridium$ $butylicum$ : બ્યુટીરિક એસિડ
$(C)$ $Aspergillus$ $niger$ : સાઇટ્રિક એસિડ
$(D)$ $Lactobacillus$ : ઇથેનોલ

સૂક્ષ્મ સજીવો દ્વારા ઔદ્યોગિક રીતે સંશ્લેષિત કયા ઉત્પાદનો માનવજાત માટે ઉપયોગી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo