નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવનો ઉપયોગ વનસ્પતિના રોગોના નિયંત્રણ માટે જૈવિક નિયંત્રક તરીકે થાય છે?

  • A
    ટ્રાયકોડર્મા જાતિ કેટલાક વનસ્પતિ રોગકારકો સામે
  • B
    ન્યુક્લિઓપોલીહેડ્રોવાઇરસ રાઈમાં સફેદ રસ્ટ સામે
  • C
    $Bt$-કોટન પાકની નીપજ વધારવા માટે
  • D
    ઇન્દ્રગોપ (લેડીબર્ડ) ભૃંગ રાઈમાં એફિડની સામે

Explore More

Similar Questions

ફૂગનાશક તરીકે વપરાતા કાર્બામેટ્સ કયા છે?

કેક્ટસ (થોર) ના ફેલાવાને રોકવા માટે કયા કીટકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો?

$Baculovirus$ (બફુલોવાઈરસ) પ્રજાતિમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે?

કપાસ અને ફળાઉ વૃક્ષોને નુકસાનકારક જીવાતોના નિયંત્રણ માટે કયા બૅક્ટેરિયાનો ઉપયોગ થાય છે?

$Bt$ બજારમાં કયા સ્વરૂપે ઉપલબ્ધ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo