ડાંગરના ખેતરમાં અઝોલા સાથે સંકળાયેલ નાઇટ્રોજન સ્થાપક સૂક્ષ્મજીવ કયું છે?

  • A
    સ્પાઈરૂલીના
  • B
    એનાબીના
  • C
    ફ્રાન્ડિયા
  • D
    ટોલીપોથિક્સ

Explore More

Similar Questions

કઈ ફૂગ માયકોરાઇઝા (mycorrhiza) ના નિર્માણમાં ભાગ લે છે?

નીચેનામાંથી કયું જૈવિક ખાતર (biofertilizer) છે?

ખેડૂતોએ નીચેનામાંથી કયા જૈવિક ખાતરનો ઉપયોગ કરીને ડાંગરના ઉત્પાદનમાં $50\%$ થી વધુ વધારો નોંધાવ્યો છે?

નીચેના કૉલમ યોગ્ય રીતે જોડો:
કૉલમ-$I$કૉલમ-$II$
$(a)$ $Rhizobium$$(i)$ $Mycorrhiza$
$(b)$ $Azospirillum$$(ii)$ ડાંગરનું ખેતર
$(c)$ $Glomus$ ફૂગ$(iii)$ શિમ્બીકુળની વનસ્પતિ
$(d)$ સાયનોબેક્ટેરિયા$(iv)$ મુક્તજીવી બેક્ટેરિયા

નીચેનામાંથી શેનો ઉપયોગ ઓર્ગેનિક ખેતીમાં કરવામાં આવતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo