જેલ ઇલેક્ટ્રોફોરેસીસનો ઉપયોગ શેના માટે થાય છે?

  • A
    ક્લોનિંગ વાહકો સાથે જોડીને પુનઃસંયોજિત $DNA$ ના નિર્માણમાં
  • B
    $DNA$ અણુઓનું અલગીકરણ કરવા
  • C
    $DNA$ ને નાના ટુકડાઓમાં કાપવા
  • D
    $DNA$ ના ટુકડાઓને તેમના કદ પ્રમાણે અલગ કરવા

Explore More

Similar Questions

$DNA$ ના અલગીકરણ દરમિયાન અંતિમ તબક્કે અવક્ષેપન (precipitation) માટે કયા રસાયણનો ઉપયોગ થાય છે?

વ્યાખ્યા / સમજૂતી આપો: ક્લોનિંગ (Cloning),ઈલ્યુશન (Elution) અને ઇન્સર્શનલ ઇનએક્ટિવેશન (Insertional Inactivation).

$GMO$ ના નિર્માણ માટે મૂળભૂત કેટલા ચરણો છે?

બાયોરિએક્ટરના ઘટકો કયા છે?
$I.$ એજિટેટર સિસ્ટમ
$II.$ ઓક્સિજન ડિલિવરી સિસ્ટમ
$III.$ ફોમ કંટ્રોલ સિસ્ટમ
$IV.$ તાપમાન નિયંત્રણ સિસ્ટમ
$V.$ $pH$ નિયંત્રણ સિસ્ટમ
$VI.$ સમયાંતરે કલ્ચર લેવા માટે સેમ્પલિંગ પોર્ટ્સ
સાચો વિકલ્પ પસંદ કરો.

વિધાન : $\beta -$ ગેલેક્ટોસિડેઝના કોડિંગ ક્રમમાં રીકોમ્બિનન્ટ $DNA$ દાખલ કરવાથી રંગહીન વસાહતો (colonies) મળે છે.
કારણ : ઇન્સર્ટની હાજરીને કારણે $\beta -$ ગેલેક્ટોસિડેઝ ઉત્સેચક નિષ્ક્રિય થાય છે,જેને ઇન્સર્શનલ ઇનએક્ટિવેશન કહેવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo