નીચેનામાંથી કયું સામાન્ય રીતે પાક વનસ્પતિઓમાં વિદેશી $DNA$ ના સ્થાનાંતરણ માટે વપરાય છે?

  • A
    ટ્રાઇકોડર્મા હરઝીએનમ
  • B
    મેલોઇડોજીન ઇન્કોગ્નીટા
  • C
    એગ્રોબેક્ટેરિયમ ટ્યુમીફેસિયન્સ
  • D
    પેનીસિલિયમ એક્ષપાનસમ

Explore More

Similar Questions

બોલવર્મમાં Bacillus thuringiensis ના પ્રોટોક્સિનનું સક્રિય $Bt$ ટોક્સિનમાં રૂપાંતર શેના દ્વારા થાય છે?

પારિજનીનિક (Transgenic) ખોરાકીય પાક કે જેના ઉપયોગ વડે વિકાસશીલ દેશોમાં રતાંધળાપણાની સમસ્યા ઉકેલી શકાય છે, તે . . . . . . છે.

કીટક-પ્રતિકારક વનસ્પતિઓ વિશે માહિતી આપો. $RNA$ ઇન્ટરફરન્સ ($RNA$ અંતઃક્ષેપ) સમજાવો.

Difficult
View Solution

$Bt$ વિષ (toxin) મનુષ્યો માટે ઝેરી કેમ નથી?

લાલ બહાદુર શાસ્ત્રી બાયોટેકનોલોજી સેન્ટર ક્યાં આવેલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo