નીચેનામાંથી શેમાં વાયુરંધ્રો (stomata) ગેરહાજર હોય છે?

  • A
    જલજ વનસ્પતિઓ (Hydrophytes)
  • B
    મધ્યસ્થ વનસ્પતિઓ (Mesophytes)
  • C
    મરુનિવાસી વનસ્પતિઓ (Xerophytes)
  • D
    પાણીમાં સંપૂર્ણ ડૂબેલી જલજ વનસ્પતિઓ

Explore More

Similar Questions

જો વનસ્પતિ ઓછી તીવ્રતાવાળો પ્રકાશ પ્રાપ્ત કરે છે,તો:

ખોટું વિધાન પસંદ કરો.

$CO_2$ ની સાંદ્રતાના સંદર્ભમાં $C_3$ અને $C_4$ વનસ્પતિઓ માટે સંતૃપ્તિ બિંદુ જણાવો.

કયું અજૈવિક પરિબળ છોડના પ્રારંભિક વિકાસ માટે આવશ્યક નથી,પરંતુ તેની હાજરીમાં જ વિકાસ ચાલુ રહે છે?

વિધાન $:$ છાયડામાં અથવા ગીચ જંગલોમાં રહેતી વનસ્પતિઓ સિવાય,પ્રકૃતિમાં પ્રકાશ ભાગ્યે જ મર્યાદિત પરિબળ છે.
કારણ $: C_4$ વનસ્પતિઓ ઉચ્ચ પ્રકાશ તીવ્રતા પ્રત્યે પ્રતિભાવ આપે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo