$r$-પસંદગી પામેલ જાતિઓ માટે નીચેનામાંથી શું સાચું છે?

  • A
    નાના કદ સાથેની ઓછી સંખ્યાની સંતતિ
  • B
    મોટા કદ સાથેની ઓછી સંખ્યાની સંતતિ
  • C
    નાના કદ સાથેની મોટી સંખ્યાની સંતતિ
  • D
    મોટા કદ સાથેની મોટી સંખ્યાની સંતતિ

Explore More

Similar Questions

જૈવિક ક્ષમતા (Biotic potential) એટલે:

વસ્તી વૃદ્ધિ માટેનું મુખ્ય પરિબળ કયું છે?

લોજિસ્ટિક વૃદ્ધિ વક્રમાં એસીમ્પ્ટોટ (અનંતસ્પર્શક) ત્યારે પ્રાપ્ત થાય છે જ્યારે:

પર્યાવરણની તે ક્ષમતા કે જેમાં કોઈ પ્રજાતિ મહત્તમ વસ્તીને અનિશ્ચિત સમય સુધી ટકાવી શકે છે,તેને શું કહે છે?

Verhulst-Pearl લોજિસ્ટિક વૃદ્ધિનું સમીકરણ $\frac{dN}{dt}=rN\left[\frac{K-N}{K}\right]$ છે. આ સમીકરણમાં,$K$ શું સૂચવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo