ઘાસ $\rightarrow$ હરણ $\rightarrow$ વાઘની આહાર શૃંખલામાં,ઘાસનું જૈવભાર $1$ ટન છે. તો વાઘનું જૈવભાર કેટલું હશે ($,kg$ માં)?

  • A
    $100$
  • B
    $10$
  • C
    $200$
  • D
    $1$

Explore More

Similar Questions

વિધાન : આહાર શૃંખલામાં, ક્રમિક ઉચ્ચ સ્તરોના સભ્યો સંખ્યામાં ઓછા હોય છે.
કારણ : કોઈપણ પોષક સ્તર પર સજીવોની સંખ્યા નીચેના સ્તર પર ખોરાક તરીકે કામ કરતા સજીવોની ઉપલબ્ધતા પર આધાર રાખે છે.

તળાવના નિવસનતંત્રમાં સંખ્યાના પિરામિડ ............ હોય છે.

ઉર્જાનો પિરામિડ એ નિવસનતંત્રનું શ્રેષ્ઠ નિરૂપણ છે કારણ કે તે શું દર્શાવે છે?

તળાવ-પરિસ્થિતિકીય તંત્રમાં શું મહત્તમ હોય છે?

કયા નિવસનતંત્રમાં જૈવભાર (biomass) સૌથી વધુ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo