$Quercus$ (ઓક) પ્રજાતિ એ નીચેનામાંથી કોનો પ્રભાવી ઘટક છે?

  • A
    સમશીતોષ્ણ કટિબંધના પાનખર જંગલો
  • B
    ઊંચા પર્વતો પરનાં જંગલો
  • C
    છોડ બીડ જંગલો
  • D
    ઉષ્ણકટિબંધનાં જંગલો

Explore More

Similar Questions

નીચેના વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો:
$(a)$ શીત નિદ્રા (Hibernation) અને ગ્રીષ્મ નિદ્રા (Aestivation)
$(b)$ બાહ્યતાપી (Ectotherms) અને અંતઃતાપી (Endotherms)

Difficult
View Solution

$Prosopis$,$Acacia$ અને $Capparis$ જેવી વનસ્પતિઓ ઉષ્ણકટિબંધીય કયા પ્રકારના જંગલોના ઉદાહરણો છે?

પાયાની જાતિ (Foundation species) એટલે શું?

સજીવોની તાપમાન સહનશીલતાના સંદર્ભમાં નીચેનામાંથી કેટલી જોડીઓ સાચી છે?
$(1)$ પક્ષીઓ (Aves) - યુરીથર્મલ (eurythermal)
$(2)$ સસ્તન પ્રાણીઓ (Mammals) - સ્ટેનોથર્મલ (stenothermal)
$(3)$ ઉભયજીવીઓ (Amphibia) - સ્ટેનોથર્મલ (stenothermal)
$(4)$ સરીસૃપ (Reptile) - યુરીથર્મલ (eurythermal)

બાહ્ય પર્યાવરણમાં વિવિધતા હોવા છતાં,સજીવો તેના આંતરિક પર્યાવરણની સ્થિરતા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે,જેને . . . . . . કહેવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo