જૈવવિવિધતાના સંદર્ભમાં સાચું વિધાન પસંદ કરો.

  • A
    રાજસ્થાન અને ગુજરાતના રણવિસ્તારમાં ખૂબ જ ઊંચા સ્તરની રણપ્રદેશની જાતિઓ તથા કેટલાંક અલભ્ય પ્રાણીઓ જોવા મળે છે.
  • B
    મોટા પાયે $Bt$ કોટનની ખેતીની જૈવવિવિધતા ઉપર કોઈ પ્રતિકૂળ અસર પડતી નથી.
  • C
    પશ્ચિમઘાટમાં મોટા પ્રમાણમાં જાતિ સમૃદ્ધતા અને સ્થાનિકતા (endemism) જોવા મળે છે.
  • D
    જૈવવિવિધતાની જાળવણી એ માત્ર વિકસિત દેશો માટે જ ચાલુ રાખવાનો વિષય છે.

Explore More

Similar Questions

આર્થિક રીતે મહત્વનાં ઉત્પાદનો માટે આણ્વિય,જનીનિક અને જાતીય સ્તરે વિવિધતાની શોધ એટલે $..............$

નીચેનામાંથી કયો સમૂહ (taxon) મહત્તમ જાતિ વિવિધતા દર્શાવે છે?

કોઈ ભૌગોલિક વિસ્તારની જૈવવિવિધતા શું દર્શાવે છે?

નીચે આપેલા વિધાનોમાંથી અયોગ્ય વિધાન ઓળખો.

નીચેનામાંથી કોણે પ્રકૃતિવાદી જાતિ-વિસ્તાર સંબંધો સ્થાપિત કર્યા?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo