વૈશ્વિક જૈવવિવિધતામાં નીચેનામાંથી કયા સમૂહમાં જાતિઓની સંખ્યા સૌથી વધુ છે?

  • A
    મૉસીઝ અને ફર્ન
  • B
    લીલ
  • C
    લાઈકેન
  • D
    ફૂગ

Explore More

Similar Questions

પ્રાણીઓમાં સૌથી વધુ જાતિસમૃદ્ધતા કયો સમૂહ ધરાવે છે?

નીચેનાને જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$(P)$ ભારતમાં જૈવવિવિધતા $(1) \; 45,000$
$(Q)$ ભારતમાં વનસ્પતિની જાતિઓ $(2)$ કીટકો
$(R)$ સૌથી વધુ જાતિ ધરાવતો સમૂહ $(3)$ ફૂગ
$(4) \; 8.1\%$

વિશ્વની કેટલી ટકા વસ્તી ભારતમાં રહે છે ($\%$ માં)?

એમેઝોન રેઈન ફોરેસ્ટમાં જોવા મળતા સજીવોની અંદાજિત સંખ્યાના સંદર્ભમાં તેમનો સાચો ઉતરતો ક્રમ આપો:
$(a)$ વનસ્પતિઓ
$(b)$ અપૃષ્ઠવંશીઓ
$(c)$ માછલીઓ
$(d)$ સસ્તન પ્રાણીઓ
$(e)$ પક્ષીઓ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેનામાંથી કયા સમૂહમાં જાતિઓની સંખ્યા સૌથી વધુ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo