જે વિસ્તારમાં $DDT$ નો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે ત્યાં પક્ષીઓની વસતિમાં નોંધપાત્ર રીતે ઘટાડો થાય છે,કારણ કે...

  • A
    પક્ષીઓ ઈંડાં મૂકવાનું બંધ કરે છે.
  • B
    વિસ્તારમાંથી અળસિયાનું નિકંદન નીકળી ગયું છે.
  • C
    કોબ્રા પક્ષીઓનો શિકાર કરે છે.
  • D
    મોટા ભાગના પક્ષીઓ ઈંડાં મૂકે છે,પરંતુ તે ઈંડાં સેવતા પહેલાં જ તૂટી જાય છે.

Explore More

Similar Questions

ઝેરી વાયુઓના ઉત્સર્જનને ઘટાડવા માટે ઓટોમોબાઇલ્સમાં કેટાલિટિક કન્વર્ટર લગાવવામાં આવે છે. આ કન્વર્ટર ઉદ્દીપક તરીકે કઈ મોંઘી ધાતુઓનો ઉપયોગ કરે છે?

સુપોષકતાકરણ (Eutrophication) શેના કારણે થાય છે?

સુપોષણ (Eutrophication) એ શેનું પરિણામ છે?

કયો પ્રદૂષક યકૃત અને મૂત્રપિંડમાં જમા થાય છે?

જમીનનું પોઝિટિવ પ્રદૂષણ શેના કારણે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo