$N_2O_{(g)} \to N_{2(g)} + \frac{1}{2}O_{2(g)}$
એક બંધ પાત્રમાં પ્રક્રિયા પ્રથમ ક્રમની ગતિશાસ્ત્રને અનુસરે છે. જો શુદ્ધ $N_2O_{(g)}$ થી શરૂઆત કરવામાં આવે,તો $t$ સમય પછી કુલ દબાણ $P_t$ છે અને ખૂબ લાંબા સમય પછી $P_{\infty}$ છે,તો નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે?

  • A
    $K = \frac{1}{t} \ln \left( \frac{P_{\infty}}{3P_{\infty} - 3P_t} \right)$
  • B
    $K = \frac{1}{t} \ln \left( \frac{P_{\infty}}{3P_{\infty} - 2P_t} \right)$
  • C
    $K = \frac{1}{t} \ln \left( \frac{2P_{\infty}}{3P_{\infty} - P_t} \right)$
  • D
    $K = \frac{1}{t} \ln \left( \frac{2P_{\infty}}{3P_{\infty} - 3P_t} \right)$

Explore More

Similar Questions

આપેલ પ્રથમ ક્રમની પ્રક્રિયા $A \rightarrow B$ માટે,પ્રક્રિયાનો અર્ધ-આયુષ્ય સમય $0.3010 \ min$ છે. પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા અને $2.0 \ min$ સમયે પ્રક્રિયકની સાંદ્રતાનો ગુણોત્તર $........$ થશે. (નજીકનો પૂર્ણાંક)

પ્રક્રિયા $X \rightarrow$ નીપજો એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. $40 \ min$ માં,$X$ ની સાંદ્રતા $1.0 \ M$ થી બદલાઈને $0.25 \ M$ થાય છે. જ્યારે $[X] = 0.1 \ M$ હોય ત્યારે પ્રક્રિયાનો દર શું હશે? $(\log 4 = 0.60)$

પ્રથમ ક્રમની પ્રક્રિયાને $50\%$ પૂર્ણ થવા માટે $69.3 \ min$ સમય લાગે છે. તો $80\%$ પૂર્ણ થવા માટે કેટલો સમય ($min$ માં) લાગશે?

Difficult
View Solution

$A \rightarrow B$ પ્રક્રિયા પ્રથમ ક્રમની ગતિને અનુસરે છે. જો $0.8 \text{ mol } A$ નું $0.6 \text{ mol } B$ માં રૂપાંતર થતા $1 \text{ કલાક}$ લાગે,તો $0.9 \text{ mol } A$ નું $0.675 \text{ mol } B$ માં રૂપાંતર થતા કેટલા કલાક લાગશે?

પ્રથમ ક્રમની પ્રક્રિયા $A \rightarrow B$ માટે વેગ અચળાંકની ગણતરી કરો,જો પ્રક્રિયાનો વેગ $5.4 \times 10^{-6} \ mol \ dm^{-3} \ s^{-1}$ અને $[A]=0.3 \ M$ હોય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo