$\pi$-acid લિગેન્ડ્સ કયા છે?

  • A
    $CO$
  • B
    $CN^{-}$
  • C
    $NO^{\oplus}$
  • D
    આ તમામ

Explore More

Similar Questions

$CoCl_3 \cdot 4NH_3$ અનુભવજન્ય સૂત્ર ધરાવતા સંયોજનના $0.2 \, M$ સાંદ્રતાવાળા $50 \, mL$ દ્રાવણની પ્રક્રિયા વધારાના $AgNO_{3(aq)}$ સાથે કરતા $1.435 \, g$ $AgCl$ મળે છે. સાંદ્ર $H_2SO_4$ સાથે પ્રક્રિયા કરવાથી એમોનિયા દૂર થતો નથી. તો આ સંયોજનનું સૂત્ર શું હશે?

Difficult
View Solution

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A$,$B$,$C$,$D$ નક્કી કરો.
$HgI_2 \downarrow + 2KI \longrightarrow K_2[HgI_4]$

ડાયમિથાઈલ ગ્લાયોક્સાઈમ કોની સાથે રંગીન સંકીર્ણ બનાવે છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયા પરિબળો ધાતુ આયન સંકીર્ણોની સ્થિરતામાં વધારો કરે છે?

કોપર સલ્ફેટ $KCN$ ના વધારામાં ઓગળીને શું આપે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo